Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમદાવાદમાં દારૂના સંભવિત સ્થળોએ દિવસમાં ત્રણ વખત રેડ કરવા પોલીસ કમિશનરનો આદેશ

અમદાવાદના સોલા વિસ્તારના દેશી દારૂકાંડે સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી દીધી છે ત્યારે અમદાવાદમાં પોલીસ કમિશ્નર દ્વારા તમામ વિસ્તાર અને સંભવિત દારૂ મળતા સ્થળો પર દિવસમાં ત્રણ વખત રેડ કરવાની સૂચના આપવામાં આવી છે

  આ ઉપરાંત દારુના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા માટે કરવામા મૌખિક આદેશ આપીને કડક પગલાં લેવા કહેવાયું છે શહેરના તમામ પોલીસ મથક દ્વારા દારૂ વિરુદ્ધની કાર્યવાહી કરવામા આવશે

(1:24 pm IST)