Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મોડીરાત્રે વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ :વીજળી ગૂલ : રસ્તાઓમાં પાણી વહેવા લાગ્યા

ઝડપી પવન અને ગરજતા વાદળો સાથે વરસાદ વરસ્યો

વલસાડ : હવામાન વિભાગની આગાહી બાદ ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ઝડપી પવન અને ગરજતા વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોડી રાત્રે શહેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મેઘરાજાના આગમનથી શહેરના માર્ગો પર પાણી ભરાવા લાગ્યા હતા

(11:29 am IST)