Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજપીપળા શહેરમાં વટ સાવિત્રી વ્રતની પુંજામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ,માસ્કના નિયમનો ભંગ

( ભરત શાહ દ્વારા  ) રાજપીપળા : રાજપીપળામાં કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે આજે વટ સાવિત્રી વ્રતની પૂનમ હોવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓ એ પોતાના પતિના દીર્ધાયુ માટે વ્રત રાખ્યું પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તેમજ સેનિટાઇઝ જરૂરી હોવા છતાં રાજપીપળા શહેરમાં અમુક જગ્યા એ તેના ધજાગરા ઉડ્યા જ્યારે અમુકે સોસીયલ ડિસ્ટનસિંગ ના પાલન સાથે પૂજા કરી ખરી પરંતુ ક્યાંયે કોઈ સ્ત્રીના મોઢા પર માસ્ક જોવા મળ્યું ન હતું.

(7:00 pm IST)