Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના કહેર યથાવત : આજે નવા ૧૦૮ કેસો: વધુ ૧૦૭ દર્દી ઓ કોરોના મુકત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૬ ઠિ મે નાં રોજ ૧૦૮ કેસો નવા આવેલ છે, તો ૯ દર્દી ઓ કોરોના સામે જંગ હારી ગયા છે  જૉકે આજે ૧૦૭ દર્દી ઓ કોરોના મુકત થયેલ છે.

(7:14 pm IST)