Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વેક્સીન લીધા પહેલા રક્તદાન:અમદાવાદ અકિલાના યુવાન પ્રતિનિધિ ગૌરવભાઈ ખત્રીએ નવો રાહ ચીંધ્યો

કોરોના મહામારીમાં રક્તની ખુબ જ જરૂર :લોકોને રક્તદાન બાદ વેક્સિન લેવા અપીલ કરી

અમદાવાદ : રક્તદાન એ મહાદાન છે અને હાલની કોરોનાની મહામારીમાં રક્તની ખૂબ જ જરુરિયાત ઊભી થઈ છે

સાથે જ ૧૮ થી ૪૪ વર્ષની વયનાં લોકોનું વેક્સિનેશન કેમ્પ ચાલતો હોવાથી વેક્સિન લીધા બાદ થોડા દિવસો માટે રક્તદાન કરી શકાતું નથી ત્યારે અમદાવાદના અકિલા ના યુવાન પ્રતિનિધિ ગૌરવ ખત્રી એ વેક્સિન લીધા પહેલા રક્તદાન કર્યું હતું અને સાથે જ લોકોને રક્તદાન બાદ વેક્સિન લેવા અપીલ કરી છે

(7:11 pm IST)
  • રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસમાં ૩૦ થી ૪૦%નો ઘટાડો : ખાનગી અને સરકારીમાં બંને સ્થળે ડોકટરોના અનુમાન મુજબ તિવ્રતા પણ ઘટી છે : ઓપીડી અને આઈપીડીમાં કેસો ઘટ્યા છે : નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તાનો નિર્દશ access_time 12:32 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ રેલ્વે મંત્રી લાલુપ્રસાદ યાદવ રવિવારે ઓનલાઈન સંબોધન કરશે : જેલમુક્ત થયા પછી પ્રથમ વખત રાજદના બિહારના તમામ ધારાસભ્યોને લાલુપ્રસાદ યાદવ રવિવાર બપોરે ૨ વાગ્યે ઓનલાઈન સંબોધન કરશે : બિહાર વિઘાનસભાના વિરોઘપક્ષના નેતા અને તેમના પુત્ર તેજસ્વી યાદવ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે. access_time 11:32 am IST

  • બીજેપી સાંસદ મહિલા સાધ્વી પ્રજ્ઞાની જીભ લપસી : મમતા બેનર્જીને ' તાડકા ' નું સંબોધન કર્યું : ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીની સોગંદવિધિ સમયે વિવાદિત વિધાન કરી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી access_time 12:23 pm IST