Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

નવસારી જિલ્લાના તાલુકામાં આજે ૧૩૫ નવા કેસો :૧૩૫ દર્દી ઓ સાજા પણ થયા.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે ૦૬ ઠ્ઠી મેનાં રોજ ૧૩૫ નવા કેસો આવેલ છે અને એક દર્દી નું કરુણ મોત થયેલ છે. જોકે સામે ૧૩૫ દર્દીઓ સાજા થઈને ઘરે જઈ શક્યા છે.

(6:25 pm IST)