Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદને પગલે બોરડી ગામની શેત્રુંજી નદીમાં પાણી આવ્યું

શેત્રુંજી નદીમાં પાણી આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા

અમદાવાદ :  ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી થઈ રહેલા વરસાદને પગલે બોરડી ગામની શેત્રુંજી નદીમાં પાણી આવ્યું હતું. શેત્રુંજી નદીમાં પાણી આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે.

 

(10:21 pm IST)