Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડીયા ખાતેની કોન્ફરન્સમાં આવતા તેમનું સ્વાગત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે સવારે કેવડિયા ખાતે ટેન્ટ સિટી-૨ માં આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.
કેવડિયા હેલીપેડ ખાતે રક્ષામંત્રી રાજનાથસિંહ,સીડીએસ બિપીન રાવત,રક્ષા સચિવ અજય કુમાર, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

(10:54 pm IST)