Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પશુ દવાખાનાઓમાં ૨૭૮ તબીબી જગ્યા ખાલી

ગાંધીનગર : રાજ્યમાં ૩૦ જિલ્લાઓમાં પશુ દવાખાનાઓમાં પશુ ચિકિત્સા અધિકારી (વર્ગ-૨)ની ૨૭૮, ડ્રેસર (વર્ગ-૪)ની ૧૪૯, પટાવાળા / ડ્રેસર કમ એટેન્ડન્ટ - એટેન્ડન્ટની ૨૭૦ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોમાં પશુધન નિરીક્ષક (વર્ગ-૩)ની ૨૪૬, પટાવાળાની ૩૭૯ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં પશુઓના પણ પુરતા ડોકટરો ઉપલબ્ધ નથી તેમ સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી.

(2:51 pm IST)