Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ગૃહમાં માસ્ક પહેરવા ધારાસભ્યોને ટકોર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન ઘણા ધારાસભ્યો માસ્ક પહેરતા નહિ હોવાની ભાજપના દંડક પંકજ દેસાઈએ અધ્યક્ષને કરી રજૂઆત કરતા અધ્યક્ષે ધારાસભ્યોને રજૂઆત સિવાયના સમયમાં માસ્ક પહેરી રાખવાની ટકોર કરી હતી.

(2:49 pm IST)