-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
ગુજરાતમાં બેકારીનો વણથંભ્યો વિકાસ : ૩,૯૨,૪૧૮ શિક્ષિત, ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેકારો
રાજકોટ જિલ્લામાં ૨૧,૧૬૧ નોંધાયેલા બેરોજગારો : સરકારે ૧૨૬ને રોજગારી આપી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૬: કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પુછેલા પ્રશ્નોના જવાબમાં બેરોજગારીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અવાર નવારની વાઇબ્રન્ટ સમિટ પછી પણ બેરોજગારી વધી રહી છે. રાજકોટ જિલ્લામાં ૧૯,૭૯૪ શિક્ષિત અને ૧,૩૬૭ અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયાનું જણાવાયુ છે. જેમાંથી ૧૨૬ને સરકારી રાહે રોજગારી મળી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫,૮૬,૨૭૭ લોકોને ખાનગી ક્ષેત્રે રોજગારી મળ્યાનો સરકારનો દાવો છે.
કોંગ્રેસે જણાવ્યુ છે કે, રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં ૧,૭૭૭ બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને ૧૫ જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે.
-
અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST
-
દિલ્હીનું પોતાનું હશે સ્વતંત્ર શિક્ષણ બોર્ડ : કેબીનેટે લીલીઝંડી આપી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં જણાવ્યુ કે હવેથી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે : કેબીનેટે આ નિર્ણયને લીલીઝંડી પણ આપી દીધી છે : અત્યાર સુધી રાજયમાં માત્ર સીબીએસઈ અને આઈસીએસસી બોર્ડનું શિક્ષણ હતુ, પરંતુ હવેથી વિદ્યાર્થીઓ દિલ્હી બોર્ડની સંલગ્ન શાળાઓમાં દિલ્હી બોર્ડના નેજા હેઠળ અભ્યાસક્રમમાં ભણી શકશે : દિલ્હી બોર્ડનો અભ્યાસ ૨૦૨૧-૨૨ સત્રથી શરૂ થશે access_time 3:27 pm IST
-
બિહારના લઠ્ઠાકાંડમાં કોર્ટે નવ ગુનેગારોને ફાંસીની સજા ફટકારીઃ ચાર મહિલાઓને આજીવન કારાવાસ: બિહારના ગોપાલગંજમાં ૨૦૧૬માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો: ઝેરી દારુ પીવાથી ૧૯ લોકોનાં મોત અને દારૂની આડઅસરથી છ લોકોની આંખોની રોશની કાયમ માટે ચાલી ગઈ હતી .. access_time 12:59 am IST
-
ત્રણ વર્ષ ગર્ભવતી રહ્યા બાદ મહિલાએ આપ્યો બકરીને જન્મ access_time 10:15 am IST
-
વેનેઝુએલામાં ફુગાવો બેકાબુ :10 લાખની નોટ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ:માંડ 36 રૂપિયા કિંમત થાય access_time 12:06 am IST
-
કાલે ભરવાડ સમાજના વર્ચ્યુઅલ સમુહલગ્નઃ ૧૩૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે access_time 4:08 pm IST
-
જામનગરમાં બે મકાનમાં હાથ ફેરો ૫૪ હજારના દાગીના લઇ જતા તસ્કરો access_time 1:24 pm IST
-
ઓલ ઇન્ડીયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એશોસીએશન દ્વારા દેખાવો access_time 1:26 pm IST
-
પ્રિન્સ ફિલીપની સફળ હાર્ટ સર્જરી access_time 2:42 pm IST
-
લગ્ન કરવા યુવક બન્યો નકલી અધીકારી ઘર બહાર નેમ પ્લેટ પણ લગાડીઃ ફરિયાદ access_time 2:43 pm IST
-
અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં ભારે હિમસ્ખલનથી 14 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી access_time 5:34 pm IST
-
બોક્સિંગ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો વિકાસ કૃષ્ણ યાદવ access_time 4:39 pm IST
-
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ-શ્રેણી જીતવા સાથે ભારત વર્લ્ડ ટેસ્ટની ફાયનલમાં access_time 7:33 pm IST
-
હોટેલના રૂમમાં મૃત દેહ મળ્યો ભારતીય એથ્લેટીક્સ કોચ નિકોલાઈ સ્નાસરેવ access_time 4:38 pm IST
-
'દસમી'થી રીલિઝ થયેલ અભિષેક બચ્ચનનો નવો લુક access_time 4:34 pm IST
-
વિકી કૌશલે હોર્સ રાઇડીંગનો વિડીયો કર્યો શેયર access_time 4:36 pm IST