Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સરદાર પટેલ યુનિ,માં રાજ્ય સરકારે 15 સભ્યો નિયુક્ત કર્યા

આણંદ જિલ્લાના ૭, ખેડા જિલ્લાના ૬ અને મહીસાગર જિલ્લાના ર સભ્યોની નિમણૂંક

 

આણંદ :વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાજય સરકાર દ્વારા ૧પ સભ્યોને નિયુકત કરવામાં આવ્યા છે.જેમાં મહેન્દ્રભાઇ કૈવલદાસ નાથી (આણંદ), જીતેન્દ્રભાઇ અનંતભાઇ બ્રહ્મભટ્ટ (કપડવંજ), શેમલભાઇ પ્રવિણભાઇ મેવાડા (બાકરોલ), અરૂણભાઇ ડાહ્યાભાઇ જોષી (બાલાસિનોર), વિપુલભાઇ કાન્તિભાઇ પટેલ (કપડવંજ), રાજેશભાઇ ઇશ્વરભાઇ ભટ્ટ (આણંદ), શ્રીકાંતભાઇ રણછોડભાઇ પટેલ (નડિયાદ), ભાવનાબેન જનાર્દનભાઇ પરમાર (આણંદ), કમલેશભાઇ રમેશભાઇ પટેલ (શાહપુર-પેટલાદ), વિપુલભાઇ ભાસ્કરભાઇ પટેલ (આશીપુરા-ઉમરેઠ), ભીખાભાઇ બાબુભાઇ પઢીયાર (કોઠીયાખાડ-બોરસદ), સચીનભાઇ ચંપકલાલ ઠાકર (માછીયેલ-માતર), વિકાસ જીતેન્દ્રભાઇ શાહ (નડિયાદ), પ્રણવભાઇ સાગર (નડિયાદ) અને પટેલ સુભાષચંદ્ર મનુભાઇ (બાલાસિનોર)નો સમાવેશ થાય છે. આમ  આણંદ જિલ્લાના , ખેડા જિલ્લાના અને મહીસાગર જિલ્લાના સભ્યોની નિમણૂંક કરાઈ છે 

(10:05 pm IST)