Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સુરતના વરાછામાં જાહેરમાં હાથમાં હથિયાર લઈને ફરતી યુવતીના વીડિયોથી ચકચાર

જાહેરમાં હથિયાર લઈને ફરતી અસ્મિતા નામની આ યુવતીને સ્થાનિક લોકો ફુલનથી ઓળખે છે

 

સુરત ;સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં હથિયાર લઈને ફરતી યુવતીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે સોશ્યલ મીડિયામાં એક યુવતીનો વીડિયો જોવા મળે છે જેમાં એક યુવતી હાથમાં હથિયાર લઇને નીકળે છે સુરતના વરાછા વિસ્તારમાં યુવતી જાહેરમાં હથિયાર લઇને ફરે છે

 

   દરમિયાન એવું માનવામાં આવી રહ્યું છે કે અસ્મિતા નામની યુવતી લોકોને ડરાવવા માટે હથિયાર સાથે ફરે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અસ્મિતા નામની યુવતીને સ્થાનિક લોકો ફુલનથી ઓળખે છે. વિસ્તારના લોકોમાં ખૂબસુરત હસીનાનો ખૌફ જોવા મળી રહ્યો છે.

 

(9:14 am IST)