Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર

ચાંદખેડામાં રાજશ્રી કેસરી, દિનેશ શર્મા, (પૂર્વ વિપક્ષ નેતા) કેતન દેસાઈ, પ્રજ્ઞાબેન પટેલ

અમદાવાદ :શુક્રવારે રાતે 12 વાગે કોંગ્રેસે અમદાવાદના વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જે મુજબ- ચાંદખેડા- રાજશ્રી કેસરી, દિનેશ શર્મા, (પૂર્વ વિપક્ષ નેતા) કેતન દેસાઈ, પ્રજ્ઞાબેન પટેલ ઇન્દ્રપુરી-પ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમાર, બહેરામપુરા- કમળા ચાવડા (પૂર્વ નેતા) કમરૂદીન પઠાણ, બાપુનગર-જેડી પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલ.

(10:53 am IST)