Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હાર્દિક પટેલની રાજકારણમાં એન્ટ્રી :લોકસભા ચૂંટણી લડવા જાહેરાત કરી

કઈ બેઠક અને ક્યાં પક્ષમાંથી લડશે તે અંગે સસ્પેન્સ જાળવ્યું

અમદાવાદ :પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજકારણમાં એન્ટ્રી થઇ છે હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત મીડિયા સાથેની વાતચીતમાં કરી છે  જોકે તે કી બેઠક પરથી ચૂંટણી લડશે અને ક્યાં પક્ષમાંથી લડશે આ અંગે કોઈ સ્પર્ષતા કરી નથી 

(1:14 pm IST)