Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નવસારીમાં તીન તલ્લાક વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓનો મોરચો :ખરડો પાછો ખેંચવા માંગ

નવસારી:શહેરની મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલ્લાક વિરુદ્ધ મોરચો માંડ્યો છે નવસારીમાં તીન તલ્લાક વિરૂદ્ધ મુસ્લિમ મહિલાઓની રેલી નીકળી હતી અને રેલી સ્વરૂપે જઈને કલેક્ટરને આવેદન આપ્યું.હતી મુસ્લિમ મહિલાઓએ તીન તલ્લાકનો ખરડો કેન્દ્ર સરકાર પાછો ખેંચે તેવી માગણી કરી.હતી

(12:27 am IST)