Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજપીપળા બાવાગોર ટેકરી નજીક જુગાર રમતા ત્રણને પોલીસે રોકડા રૂ.1350 સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા બાવાગોર ટેકરી પાસે રાજપીપળા પોલિસે બાતમીના આધારે રેડ કરતા ત્યાં આવેલી આરજુ સોસાયટી સામે જુગાર રમતા વારીશખાન અબ્દુલહમીદ મલેક,રહે,આરબ ટેકરા રાજપીપળા,નિઝામુદીન ફકરૂદીન શેખ (,રહે-બાવાગોર ટેકરી રાજપીપળા (અને અબ્દુલ કાદીર ગુલામનબી અબડાલ(રહે-બાવાગોર ટેકરી રાજપીપળા) ને કુલ રૂપિયા 1350 સાથે ઝડપી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:02 pm IST)