Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાત એક્ઝીટ પોલ 2022: ભાજપ ફરી સરકાર બનાવશે

ભાજપને 47 ટકા કોંગ્રેસ 35 ટકા આપ 12 ટકા અધર્સ 6 ટકા વોટ મળશે : Tv9ના એક્ઝીટ પોલ

અમદાવાદ : જાણીતી ન્યુઝ ચેનલ Tv9ના એક્ઝીટ પોલ મુજબ ભાજપને 47 ટકા  કોંગ્રેસ 35 ટકા  આપ 12 ટકા અધર્સ 6 ટકા મત મળશે . ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવશે.  ગુજરાતમાં ભાજપને 45  વોટ શેર મળશે. 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ફરી સત્તાનુ સુકાન સંભાળશે

 

(6:56 pm IST)