Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ: સરેરાશ 62 ટકાથી વધુ મતદાન

ટૂંકસમયમાં જ સત્તાવાર આંકડા થશે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કામાં સરેરાશ 62 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે.  આ સાથે 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ છે. પ્રથમ તબક્કામાં પણ 61 ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન નોંધાયુ હતુ.

 

(6:32 pm IST)