Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી સરેરાશ 50.97%

( જેન્તીભાઈ ઠક્કર દ્વારા )પાટણ તા.૫

            ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે પાટણ જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે જેમાં આજે સવારના 08:00 થી 03:00 સુધી મતદાન ની ટકાવારી નીચે મુજબ છે.

જેમાં 16 :- રાધનપુર  47.63% , 17 :- ચાણસ્મા   50.42% ,18 :- પાટણ  51.81% , 19 :- સિધ્ધપુર   54.33% મતદાન થયું છે

     પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી સરેરાશ 50.97% છે.

(4:37 pm IST)