Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અમદાવાદમાં વેજલપુર બેઠકમાં રામભાઇ, વિમલ પંડયા, પરેશ ઠાકરની ટીમ કાર્યરત

રાજકોટ : રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાના નેતૃત્વમાં કાયદા નિષ્ણાંત વિમલભાઇ પંડયા, પરેશ ઠાકરની ટીમ, અમિતભાઇ ઠાકર, અમદાવાદ વિધાનસભા ૪૨ વેજલપુરના ઉમેદવાર એબીવીપી અને યુવા બીજેપીની જૂની ટીમના સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કાર્યકર્તાની ટીમ કાર્યરત છે. કૃષ્ણનગરના ૪ બુથની વ્યવસ્થા રામભાઇ મોકરીયા સંભાળી રહ્યા છે. કિશોરભાઇ વાઘેલા, મયુરભાઇ પટેલ, રાજનભાઇ દલાલ, રૃદ્રેશભાઇ, પ્રશાંતભાઇ ગજ્જર, જાણીતા એડવોકેટ પરેશભાઇ ઠાકર, વિમલભાઇ પંડયા, નિલેશભાઇ પંડયા, તરૃણભાઇ સહિતના કાર્યકર્તા સાંસદ રામભાઇ મોકરીયાના નેતૃત્વમાં વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને ઘરે-ઘરે જઇને મતદાન કરવી રહ્યા છે

(4:27 pm IST)