Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આજે મે અમદાવાદ ખાતે મતદાન કર્યુઃ નરેન્‍દ્રભાઇ

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું આજે મતદાન યોજાયુ છે. બીજા તબક્કામાં નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ, ભુપેન્‍દ્રભાઇ સહિતના નેતાઓએ મતદાનની ફરજ નિભાવી હતી. નરેન્‍દ્રભાઇએ મતદાન બાદ ટવીટ કરી જણાવેલ કે, આજે મે અમદાવાદ ખાતે મતદાન મથક સુધી કારને બદલે ચાલીને પહોંચ્‍યા હતા. રસ્‍તામાં બંને તરફ ઉભેલા લોકોનું અભિવાદન પણ ઝીલ્‍યુ હતુ. નરેન્‍દ્રભાઇએ સામાન્‍ય નાગરીકની જેમ લાઇનમાં ઉભા રહી રાણીપમાં મતદાન કેન્‍દ્ર ખાતે મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો.

(1:34 pm IST)