Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

વડોદરા :નોકરી આપવાના બહાને 29 વર્ષીય નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે આચર્યું દુષ્કર્મ

આરોપી સ્પા સેન્ટરના મલિક અને તેને આ પાપમાં સહયોગ આપનાર બે મેનેજરની ધરપકડ

વડોદરા :સુરતથી રોજી રોટી મેળવવાના આશયથી વડોદરાના અલકાપુરીમાં આવેલ સ્પામાં પોતાના મંગેતરની મદદથી નોકરી મેળવનાર નાગાલેન્ડના એક આર્મીમેનની યુવાન દીકરી પર સ્પા સેન્ટરના માલિકે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સયાજીગંજ પોલીસે બળાત્કારના આરોપી સ્પા સેન્ટરના મલિક અને તેને આ પાપમાં સહયોગ આપનાર બે મેનેજરની ધરપકડ કરી છે

(1:22 am IST)