Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો

અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ

વડોદરા : રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે  વડોદરામાં ફરી એકવાર અસામજિક તત્વો બેફામ બન્યા છે. વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે

(1:12 am IST)