Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજ્યભરમાં દશેરાની ઉજવણી : મીઠાઈની ખરીદી માટે જબરી ભીડ

ગત વર્ષની સરખામણીએ મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા સુધીના વધ્યા

અમદાવાદ :  રાજ્ય સહીત દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ દરમિયાન તમામ શહેરોમાં મીઠાઈ,  ફરસાણ આરોગી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેથી ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે ભીડ ઉમટતી હોય છે. તેવામાં આ વર્ષે મોંઘવારીનો ડામ લાગતા ગત વર્ષની સરખામણીએ મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા સુધીના વધ્યા છે. 

(12:44 am IST)