Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પોરબંદરના ડી.વી.બસીયા, સૂરેન્દ્રનગરના એ.બી.વાણંદ, રાજકોટ આઇ.બી. ના ધાધલ, મૂળ રાજકોટના હાલ નવસારી એસીબીના સી.એમ.જાડેજા સહીત ૮૩ પી.આઇ.ઓને ડીવાયએસપી તરીકે બઢતી : રાજકોટમાં નવા એ.સી.પી. તરીકે જે.એસ. ગેડમ અને ભાવેશ રોજીયાની પસંદગી

રાજકોટઃ રાજયપોલીસ તંત્રના ૮૩ જેટલા પોલીસ ઇન્સપેકટરોને  ડીવાયએસપી તરીકે બઢતી આપવામાં આવી છે. આ હુકમમાં  પોરબંદરના ડી.વી.બસીયા, સૂરેન્દ્રનગરના એ.બી.વાણંદ, રાજકોટ આઇ.બી. ના ધાધલ, મૂળ રાજકોટના હાલ નવસારી એસીબીના સી.એમ.જાડેજા સહીત ૮૩ પી.આઇ.ઓને ડીવાયએસપી તરીકે બઢતી ઃ રાજકોટમાં નવા એ.સી.પી. તરીકે જે.એસ. ગેડમ અને ભાવેશ રોજીયાની પસંઘ્ગી થઇ છે અન્ય જે પી.આઇ.ઓ. ને બઢતી મળી છે તે આ મુજબ છે

(9:38 pm IST)