Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

સેક્સ વર્ધક દવા બનાવવા માટે 20,000 શાર્કનો ખુડદો બોલાવાયો: મુંબઈ અને ગુજરાતના દરિયા કિનારે 8000 કિલો શાર્ક ફીન જપ્ત

એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(DRI) દ્વારા મુંબઈ અને ગુજરાતના દરિયા કિનારે 8000 કિલોગ્રામ શાર્ક ફીન જબ્ત કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ આટલા ફિન માટે લગભગ 20000 શાર્કનો શિકાર કરવામાં આવ્યો હોઈ શેક છે. આ મામલે 4 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા શાર્ક ફિનની કિંમત 35થી 40 કરોડ જેટલી આંકવામાં આવી છે.

(1:13 pm IST)