Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સૌરાષ્ટ્ર-કચ્છના આર્મ્સ એકમના આઇજી અજય ચૌધરીએ અમદાવાદમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન-હેડ કવાર્ટરનો) ચાર્જ સંભાળ્યો

રાજકોટનો લાંબો કાર્યકાળ યાદગાર રહયોઃ કોરોનાની મહામારી સમયે લોકોને મદદરૂપ થવાનો મોકો મળ્યો તે ઇશ્વરીય કૃપાઃ સિનીયર આઇપીએસ સાથે અકિલાની વાતચીત

સંગીતના માધ્યમ દ્વારા લોકોના તનાવ દુર કરવા માટેનો મારો પ્રયાસ અને તેમાં મહિલા મિલન કલબ સહિતની સંસ્થાઓનો સહયોગ અમુલ્ય રહયો : દિપશીખાબેન ચૌધરી

(12:07 pm IST)