Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોચી :તંત્ર એલર્ટ

વલસાડ :ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.જેને કારણે ધરમપુર નજીક આવેલ બામતી ગામનો કોઝવે પાણીમાં ડુબ્યો છે.. જેનાં કારણે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તો ગામનો સંપર્ક કપાઇ ગયો છે. ત્યારે નદીએ ભયજનક સપાટી વટાવતા સ્તાનિક તંત્ર પણ એલર્ટ છે..

(12:14 am IST)