Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સુરતમાં ટેકસ ટાઇલ માર્કેટ બંધ નહિ કરાય : કેસ આવશે તો તે દુકાન અથવા ફલોરજ બંધ કરાશે એસોસીએશનનો નિર્ણય

રાજકોટ : સુરતની ટેકસટાઇલ માર્કેટ બંધ રહેવાના વહેતા થયેલા સમાચારો વચ્ચે સુરત ટેકસ ટાઇલ એશો. ને સ્પષ્ટતા કરતા જણવોલ છે કે સુરત ટેકટાઇલ માર્કેટ બંધ રહેશે નહિ પરંતુ જજે જગ્યાએથી કોરોનાનો કેસ મળશો તેટલી જ જગ્યા દુકાન અથવા આખો એક ફલોરજ બંધ રહેશે. આખી માર્કેટ બંધ રહેશે નહીં. તેમ એશો.ના હોદ્દેદારોએ જણાવ્યું છે.

(2:25 pm IST)