Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પાટણમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

પાટણઃ પાટણમા ગઇકાલે ભગવાન શ્રીજગન્નાથજીની અષાઢી બીજ નિમિતે ભવ્ય રથયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા હતા. પાટણમાં રથયાત્રા પૂર્વ અધિકાર આમંત્રિત નેતાઓ દ્વારા ભગવાન જગન્નાથ શહેરની પરિક્રમાએ નિકળતા પૂર્વે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભગવાનની પૂજા કરતા જીલ્લા કલેકટર આનંદ પટેલ ડી.એસ.પી.થી શોભા ભુતળાનું મંદિરના ટ્રસ્ટીઓ પીયુષભાઇ આચાર્ય, હર્ષદ રાવલ દ્વારા પૂર્વ સાંસદ દીલીપભાઇ પંડ્યા નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર પટેલ માજી ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ,જી.ભા.પ્રમુખ મોહનભાઇ શહેરના પ્રતિષ્ઠ બીલ્ડર બેલાભાઇ શેઠ તેમજ અન્ય અગ્રણ્યોના સ્વાગત કરી ભગવાન જગન્નાથની પ્રતિમાં અર્પણ કરાઇ હતી. (તસ્વીરઃ અહેવાલઃ જયંતિભાઇ ઠકકર-પાટણ)

(3:49 pm IST)