Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કોંગ્રેસના ધારાસભ્યો 'હવા'માં ન રહે ક્રોસ વોટીંગ માલુમ પડશે તો હાંકી કઢાશે

રાજયસભાની ચૂંટણી દરમિયાન શૈલેષ પરમારની પત્રકાર સાથે વાતચીત

ગાંધીનગર તા. પ :.. રાજયસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન કોંગ્રેસ પક્ષના શૈલેષ પરમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે કોંગ્રેસ પક્ષના કોઇપણ ધારાસભ્યો 'હવા' માં ન રહે ક્રોસ વોટીંગ ન કરે. જો ક્રોસ વોટીંગ કરતા માલુમ પડશે તો તે સમયને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી હાંકી કાઢવામાં આવશે. જેના કારણે ૬ વર્ષ ચૂંટણી નહી લડી શકે.

(11:42 am IST)