Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પુરૂષોતમ સોલંકી-શંભુજી ઠાકોર સહાયકની મદદથી કરશે મતદાન

નાદુરસ્ત તબીયતના કારણે ચૂંટણી પંચે આપી મંજૂરી

અમદાવાદ તા. પ :.. આજે રાજયસભાની બે બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે મત્સ્યદ્યોગ પ્રધાન પુરૂષોતમ સોલંકી ત્થા ધારાસભ્ય શંભુજી ઠાકોર પોતાની નાંદુરસ્ત તબીયતના કારણે મતદાન માટે સહાયકની જરૂરીયાત હોય ચૂંટણી પંચ સમક્ષ સહાયક માટે મંજૂરી માંગતા પંચે બન્નેની માંગણી ગ્રાહય રાખી છે. આજે થનાર મતદાન સમયે પુરૂષોતમ સોલંકી ત્થા શંભુજી ઠાકોર સહાયકની મદદથી મતદાન કરશે.

 

 

(11:36 am IST)