Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૩ વિરોધપક્ષના ધારાસભ્યોએ ભાજપને ટેકો આપ્યો : વિજયભાઈ

આજે ગુજરાતના રાજયસભાના બે સભ્યો માટે મતદાન ચાલી રહ્યુ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યુ છે કે રાજયસભાની ચૂંટણીમાં છોટુભાઈ વસાવાના બીટીપી પક્ષના બે ધારાસભ્યો અને શરદ પવારના એનસીપી પક્ષના એક ધારાસભ્ય મળી વિરોધપક્ષના ૩ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યુ છે

 

(12:17 pm IST)