Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

તાપી જિલ્લામાં સચરાચર મેઘસવારી :ખેડૂતોમાં ખુશીનો માહોલ

તાપી જિલ્લામાં સચરાચર મેઘસવારી જામી છે જિલ્લાના વ્યારા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લાના વાલોડ, ડોળવણ, સોનગઢ તાલુકામાં વરસાદ વરસ્યો છે.. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:47 am IST)