Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાજ્યમાં મેઘસવારી :અમદાવાદમાં વરસાદી ઝાપટા :અનેક શહેરોમાં મેઘો મંડાયો

વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાં રાહત :ધરતીપુત્રોમાં આનંદની લાગણી

અમદાવાદ :રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં મેઘરાજાની ફરી પધરામણી થઇ છે. અમદાવાદમાં વરસાદી ઝાપટા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘો મંડાયો છે. વરસાદી માહોલ જામતાં લોકોને ગરમીથી રાહત મળી છે, જયારે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.

(9:44 am IST)