Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ભાજપાના ધારાસભ્યોની કોન્ફરન્સ હોલમાં બેઠક

ભાજપના ઉમેદવાર એસ,જયશંકર ,મુખ્યમંત્રી,ડે ,સીએમ સહિતના ઉપસ્થિત

અમદાવાદ : આવતીકાલે રાજ્યસભાની ચુંટણીની પૂર્વ સંધ્યાએ  ભાજપના ધારાસભ્યોની પુનઃ બેઠક યોજાઇ હતી. ગુજરાત વિધાનસભા ખાતે કોન્ફરન્સ હોલમાં આ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. તો સીએમ, ડે.સીએમ તેમજ પક્ષ પ્રમુખ સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે કાલે રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. જેને લઇને આ બેઠકમાં ચર્ચા કરાઇ છે

(11:51 pm IST)