Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદમાં ડ્રેનેજની સફાઈ વેળાએ મૃત નવજાત બાળક મળ્યું ચકચાર

અમદાવાદના દરિયાપૂર સવાટ વાળ વિસ્તારમાં ડ્રેનેજનુ કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન ગટરનું સફાઇ કામ ચાલી રહ્યુ હતુ ત્યારે તાજુ જન્મેલુ બાળક મળી આવતા કામદારોએ એએમસી પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બાળકની તપાસ હાથ ધરી હતી.

કોઇ વ્યક્તિએ તેનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હતું. દરિયાપુર વિસ્તારમાં તાજુ જન્મેલું મૃત બાળક મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

 

(1:25 pm IST)