Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરતના લીબાયતમાં પતિ -પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત :અરેરાટી

સુરત :લિંબાયત વિસ્તારમાં પતિ-પત્નીએ ગેળેફાંસો ખાઇ લેતા સનસનાટી મચી ગઇ છે.

ઘટનાને પગલે સુભાષનગરમાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે આત્મહત્યાને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલમાં આપઘાત અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી

(11:49 am IST)