Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કુપોષણ નિયંત્રણની ‘પૂર્ણા’ યોજના માટે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન અપાશે

અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે રાજ્યવ્યાપી પોષણ કાર્યક્રમનો મહાત્મા મંદિરથી રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો.
  ‘પૂર્ણા' યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રિશનલ એનિમિયાએ અમોંગ એડોલસન્ટ ‘ગર્લ્સ'નો પ્રારંભ પણ કરાવાયો હતો. કાર્યક્ષમતામાં સુધારો લાવવા તમામ મુખ્યસેવિકાઓ તથા આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવામાં આવશે.

(8:35 pm IST)