Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મધરાત્રે મેઘરાજાની સટાસટી : ખેડામાં બે કલાકમાં 4 ઇંચ ખાબક્યો : ખેડાના માતર અને નર્મદાના ડેડિયાપાડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો

ધોધમાર વરસાદને કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

 

અમદાવાદ : રાજયનાં ખેડામાં મોડીરાત્રે 10 થી 12 વાગ્યાના બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. તેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજ રીતે આણંદમાં બે કલાકમાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ ખેડાનાં માતર તથા નર્મદાનાં ડોડીયાવાડામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો

   

 

(11:47 am IST)