Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વલસાડ એસીબી ટ્રેપમાં પકડાયેલ આરોપી કોરોના રીપોર્ટ પોઝીટીવ

વલસાડ જિલ્લાના અધિકારીમાં પણ હડકંપ , પાલિકા મેરજ રજિસ્ટર્ડ ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર અપ્પૂ બે દિવસ પેલા 1000ની લાંચમાં એસીબીએ  દબોચી લીધો હતો , વલસાડ નગર પાલિકા સરકારી અધિકારીના જીવ તાડવે ચોંટ્યા છે

(7:09 pm IST)