-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
-
આઈપીએલઃ આઠ ટીમોએ છ કલાકમાં અધધ...૧૪૫.૩૦ કરોડ ઉડાવ્યા access_time 11:24 am IST
દમણગંગા પુલ ઉપર રેલિંગ સાથે અથડાયા બાદ લોખંડની એંગલના સહારે કાર પુલના છેડે લટકી
કાર ધડાકાભેર અથડાતા ચાલક કારમાંથી ફંગોળાઇને બહાર પડ્યો; ગંભીર ઇજા :મુંબઈ ખસેડાયો

વાપીઃ દમણગંગા પુલ પર એક કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ લોખંડની એંગલના સહારે કાર પુલના છેડે લટકી છે વાપી પાસે આવેલા દમણગંગા પુલ ઉપર એક કાર રેલિંગ સાથે અથડાઇ અને રેલિંગની એંગલ કારને ચીરી નાંખી હતી.આ અકસ્માતમાં ચાલક કારમાંથી ફંગોળાઇને બહાર પડ્યો હતો.તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેને પહેલા વાપી અને ત્યારબાદ મુંબઇ ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી વિગત મુજબ વાપી પાસે આવેલા દમણગંગા પુલ પર મુંબઇ તરફથી એક કાર આવી રહી હતી. કાર ચાલકનો સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ સાથે અથડાઇ હતી. જેના પગલે કાર સાથે વિચિત્ર અક્સમાત સર્જાયો હતો.રેલિંગ સાથે કાર અથડાવાના કારણે ચાલક ફંગોળાઇને કારમાંથી બહાર પટકાયો હતો. જેના પગલે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠાં થયા હતા. અને ચાલકને સારવાર અર્થે પહેલા વાપી ત્યારબાદ મુંબઇ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનો ભોગ નનાર કાર ચાલક વાપી સી ટાઇપનો રહેવાસી હતો. કાર સાથેના થયેલા વિચિત્ર અકસ્મતાની વાત કરીએ તો અકસ્માત બાદ કાર પુલના છેડા પર લટકી ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રેલિંગની લોખંડની એંગલ કરાને ચીરીને આરપાર નીકળી ગઇ હતી.
એંગલના સહારે કાર પુલના છેડા પર લટકતી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પુરના છેડે લટકતી કારને જોઇને લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. સફેદ રંગની સ્વિટ કાર સાથે થયેલા અકસ્માતમાં કોઇજાન હાની થઇ ન્હોતી.
-
બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST
-
પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST
-
રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST
-
બેથી વધુ બાળકો પેદા કરનારી મહિલાઓને હાર્ટ-એટેકનો ખતરો ૩૦ ટકા વધુ access_time 3:36 pm IST
-
સસ્તાના દિવસો પૂરા, હવે વધશે કોલ અને ડેટા રેટ? access_time 3:46 pm IST
-
નરોત્તમભાઇ અને પડોશી જયંતિભાઇને સાગરે માર મારી ખૂનની ધમકી દીધી access_time 12:44 pm IST
-
જુનાગઢ જેલના કાચા કામના કેદી ગિરીશ વણપરીયાનું મોત access_time 3:53 pm IST
-
માળીયા મિંયાણાના મંદરકી ગામે જુગાર રમતા ૬ શખ્સો પકડાયા access_time 11:42 am IST
-
ચોટીલાના મોટી મોલડીમાં દારૂડીયાઓએ દલિત પ્રોૈઢ અને પુત્રવધૂ પર હુમલો કર્યો access_time 11:33 am IST
-
રાજ્યના વેપારીઓને રાહત: જીએસટી રિફંડની અરજીનો 15મી સુધીમાં નિકાલ કરવા આદેશ access_time 9:27 am IST
-
ધો. ૧૨ પછી શું? કોંગ્રેસ દ્વારા ૧૫૦ થી વધુ અભ્યાસક્રમોની માહિતી સાથેનું પુસ્તક access_time 4:01 pm IST
-
અમદાવાદમાં રામકૃષ્ણ મઠ કેન્દ્રનો પ્રારંભ access_time 4:10 pm IST
-
સાઉદી મહિલાઓ હવે સાઉદીમાં ડ્રાઇવીંગ કરી શકશે-સરકારે મહિલાઓને લાયસન્સ આપ્યા access_time 3:37 pm IST
-
એકાંતરે એકટાણું કરવાથી વજન ઝટપટ ઘટે access_time 3:50 pm IST
-
મૃતદેહની સાથે કારની પણ કરાઈ દફન વિધિ access_time 3:37 pm IST
-
મલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના લોયર શ્રી ટોમી થોમસની નિમણુંક access_time 6:37 pm IST
-
વર્લ્ડ કપ ફૂટબોલની જર્મનીની ટીમ જાહેર access_time 5:09 pm IST
-
હવે મેડમ તુષાદ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનું સ્ટેચ્યુ: છઠીએ અનાવરણ access_time 12:47 pm IST
-
ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં મેડિસન કિજ access_time 5:07 pm IST
-
બોલ્ડનેસનું બીજુ નામ... કરિશ્મા શર્મા access_time 10:02 am IST
-
રાકેશ મહેરાની આગામી ફિલ્મમાં કામ કરશે રણવીર સિંહ access_time 4:44 pm IST
-
એકતા કપૂરની 'દિલ હી તો હૈ' સિરીયલમાં ગુજરાતી એકટર હેમાંગ પલાણ આવી રહ્યો છે access_time 3:50 pm IST