Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

એમટીવી ડેટિંગ ઈન ધ ડાર્કઃ ૮મીથી દર શુક્રવારે પ્રસારીત થશે

અમદાવાદઃ એમટીવી ડેટિંગ ઈન ધ ડાર્ક, પ્રેઝેન્ટેડ બાય એન્ગેજ ડિયોઝ અને પરફ્યુમ્સ બે સંભવિત પ્રેમીઓ, જેમણે અગાઉ એકબીજાને બિલકુલ જોયા નહીં હોય તેમની વચ્ચે અગ્નિ પ્રગટાવશે. સીઝનની હોસ્ટ તરીકે મોરોક્કન સુંદરી નોરા ફતેહી ડાર્કમાં સ્પર્ધકો માટે અદભુત ડેટ હોસ્ટ કરશે, જેનો પ્રારંભ ૮મી જૂન પછી દર શુક્રવારે સાંજે ૭ વાગ્યે ફકત એમટીવી પરથી થશે.

શોની પ્રથમ આવૃત્તિ હોસ્ટ કરવા સાથે પદાર્પણ કર્યું તે વિશે નોરાક ફતેહી કહે છે, એમટીવી ડેટિંગ ઈન ધ ડાર્કલ અજોડ શો છે, જે દર્શકો માટે ખરેખર કશુંક નવું લાવ્યો છે.

(3:58 pm IST)