Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

નવસારી જિલ્લામાં આજે કોરોના ગાંડોતૂર.અ ધ ધ.. ૧૬૦નવા કેસો

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૪થીમે નાં રોજ ૧૬૦ નવા કેસો આવેલ છે અને ૫ દર્દીઓનાં કરુણ મોત થયેલ છે.જોકે આજે ૧૩૯ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે.

   
(8:59 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 391 અને ગ્રામ્યના 170 કેસ સાથે કુલ 561 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:33 pm IST

  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST