Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

પુત્ર નરેન્દ્રભાઈની અપીલને વધાવતા હીરા બા : આંગણામાં પ્રગટાવ્યા દિવા

અમદાવાદ : પોતાના પુત્ર એવા પ્રધાનમંત્રી મોદીએ કરેલ અપીલને વધાવીને ઘર આંગણે રાત્રે 9 વાગ્યે નરેન્દ્રભાઈના માતા શ્રી હીરા બાએ દિવા પ્રગટાવ્યા હતા

 

(10:32 pm IST)
  • રાજ્યમાં વધુ બે કોરોના કેસ પોઝિટિવ: ભુજમાં 62 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ : મોરબીમાં 52 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ :મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયો: રાજ્યમાં કુલ 126 કોરોના પોઝિટિવ access_time 6:24 pm IST

  • 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે : ગ્રીડ ફેઈલ થવાનો મેસેજ ખોટો છે : લોકોએ માત્ર ઘરની લાઈટો જ બંધ રાખવાની છે : ઉર્જા મંત્રાલયની સ્પષ્ટતા access_time 6:04 pm IST

  • પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના કેસ નથી : ભાવસિંહજી હોસ્પિટલમાં એકપણ કેસ નહીં નોંધાતા રાહત : ત્રણ દર્દી આઇસોલેશનમાં છે : એક જ પરિવારના દુબઈથી આવેલ ત્રણ લોકોને આઇસોલેશનમાં રાખ્યા છે : સ્થાનિકોમાં કોઈ કેસ નથી access_time 6:29 pm IST