Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અર્ધાંગિની સાથે દિપ પ્રગટાવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ રેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારેમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અર્ધાંગિની સાથે દીપ પ્રગટાવ્યો હતો 

(9:36 pm IST)
  • જામનગર: દરેડ ગ્રામ પંચાયત વિસ્તારમાં 14 એપ્રિલ સુધી પ્રવેશબંધીનો આદેશ: કોરોનાના પોઝિટિવ કેસ બાદ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું: જાહેરનામના અનુસંધાને દરેડ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો access_time 9:52 pm IST

  • 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે : ગ્રીડ ફેઈલ થવાનો મેસેજ ખોટો છે : લોકોએ માત્ર ઘરની લાઈટો જ બંધ રાખવાની છે : ઉર્જા મંત્રાલયની સ્પષ્ટતા access_time 6:04 pm IST

  • પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના કેસ નથી : ભાવસિંહજી હોસ્પિટલમાં એકપણ કેસ નહીં નોંધાતા રાહત : ત્રણ દર્દી આઇસોલેશનમાં છે : એક જ પરિવારના દુબઈથી આવેલ ત્રણ લોકોને આઇસોલેશનમાં રાખ્યા છે : સ્થાનિકોમાં કોઈ કેસ નથી access_time 6:29 pm IST