Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના આઇસોલેશન વોર્ડમાં કોરોના સંક્રમિત નવા એડમીટ દર્દીઓના નામનું લીસ્ટ

સેક્ટર -23 અને સેક્ટર -29ના સૌથી વધી લોકો દાખલ થયા છે

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે નવા 13 લોકોને દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે 

દાખલ થયેલામાં ઉમંગ પટેલ (રહે. સેક્ટર_ ૨૯  ) (હાલ જી.એમ. ઇ.આર.એસ મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એડમિટ છે..,

જશવંતભાઈ પટેલ (રહે. સેક્ટર_૨૯) ચંદ્રિકાબેન પટેલ ( રહે. સેક્ટર_ ૨૩). પિનલબેન પટેલ (રહે.સેક્ટર_૨૯). ઈચ્છાબેન પટેલ ( રહે. સેક્ટર_૨૯). શારદાબેન પટેલ (રહે. સેક્ટર_ ૨૩). અલ્પેશ ભાઈ વાઘેલા (રહે_વિજાપુર ). સાંકળચંદ પટેલ (રહે. સેક્ટર_ ૨૯). ડો. દીક્ષિત પટેલ (રહે_ બાલાજી વિહાર, પેથાપુર). અશોકભાઈ પટેલ (રહે. સેક્ટર_૨૩ ) કોસ્તુમ જયવંત બારગોડ (રહે.નહેરુ ચોકડી,દહેગામ ).તીર્થ પટેલ (રહે. રંગ રોયલ હોટેલ લોદરા માણસા& સેક્ટર ૨૯ ગાંધીનગર). અંજના પટેલ (રહે . રંગ રોયલ હોટેલ,લોદરા,માણસા & સેક્ટર ૨૯ ગાંધીનગર)  છે

(2:06 pm IST)