Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અમદાવાદમાં મધરાતથી તમામ વાહનો પર પ્રતિબંધ: લોકડાઉનના અમલ સુધી પાબંધી

ઇમર્જન્સી સિવાયના વાહનો બહાર નીકળશે તો ગુન્હો નોંધશે :

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં સૌથી વધુ 45 કોરોના પોઝિટિવ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આજે મધરાતથી અમદાવાદમાં તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે,ઇમર્જન્સી સિવાયના વાહનો સામે ગુન્હો નોંધાશે ,આજ મધરાતથી તમામ વાહનો પર લોકડાઉંનના અમલ એટલે કે 14મી એપ્રિલ સુધી પાબંધી લગાવી દેવાઈ છે

 

(2:00 pm IST)