Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

વડોદરાના ફતેપુરામાં કોમી અથડામણમાં આરોપીની ધરપકડ

વડોદરા:ફતેપુરા ધૂળધોપાવાડમાં જૂના ઝઘડાની અદાવતે થયેલી કોમી અથડામણમાં વારસીયા પોલીસે પાંચ આરોપીઓને એરેસ્ટ કર્યા છે.

અંગેની વિગત એવી છે કે રવિવારની બપોરે ફતેપુરા ધૂળધોપાવાડમાં જૂના ઝઘડાની અદાવતે કોમી અથડામણ થઈ હતી. અને પથ્થરમારામાં એક મહિલાને પણ ઈજા પહોંચી હતી. કેસમાં વારસીયા પોલીસે . અલ્તાફ ઉર્ફે અલ્તુ અજીદ શેખ . સલમાન યુસુફભાઈ મલેક . બાદશાહ રઈશભાઈ મલેક . મોઈમ રઈશબાઈ મલેક (તમામ રહે. ધૂળધોપાવાડ, ફતેપુરા) . હિતેશ અરવિંદભાઈ ઓડ (રહે. વારસીયા)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

 

(4:52 pm IST)